ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા રાજ્યના ધોરણ 10 અને 12 ના રીપીટર વિદ્યાર્થીઓની (Repeaters Student) પરીક્ષા 15 જુલાઈથી યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શિક્ષણ બોર્ડ (Education Bord Of Gujarat) દ્વારા આ પરીક્ષાનો (Exam) વિગતવાર કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ. પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં હાલની કોરોના સ્થિતિને જોતા બોર્ડ દ્વારા રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે રાજ્યમાં ધોરણ 10 અને 12 ના રીપીટર, ખાનગી અને પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા 15 જુલાઈથી પરીક્ષાઓ શરૂ થશે.