ગુજરાતમાં કોરોનાની બીજી લહેર સમાપ્ત થવાના આરે છે ત્યારે ગુજરાતમાં ધોરણ 9થી 11 માટે ઓફલાઈન શિક્ષણ અંગે મહત્વના સમાચરા મળી રહ્યા છે. શાળાઓ શરૂ કરવા માટે બનાવેલી કોર કમિટીની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામૂી 26મી જુલાઈથી 9થી 11ની શાળાઓ શરુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોર કમિટીની બેઠકમાં ચર્ચા થયા બાદ 50 ટકા કેપેસીટી સાથે ઓફલાઈન શિક્ષણ શરુ કરવાનો નિર્ણય લેવાયો છે. જોકે, ઓફલાઈન વર્ગો શરુ કરતા પહેલા વાલીઓની સંમતિ ફરજિયાત લેવામાં આવશે.