રાજસ્થાનના સરહદે અડીને આવેલ બનાસકાંઠાના ધાનેરા તાલુકાના શિયા ગામે એક હદય કંપાવી દે તેવી ઘટના બની છે. પતિએ પોતાની પત્નીને કુહાડીના ઘા ઝીકીને મોતના ઘાટે ઉતરી દીધી છેજ્યાં પતિએ પત્નીને કુહાડીના ઘા મારીને પતાવી હોવાની આશંકા સેવાઇ રહી છે. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી હતી. પોલીસે પતિની અટકાયત કરીને મૃતક પત્નીની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી.