ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે આજે નગરચરર્યાએ નિકળ્યા છે. ત્યારે સમગ્ર શહેરમાં ભક્તિનું ઘોડાપુર ઉમટ્યું છે અને આ ઉત્સવ રંગેચંગે, વિના વિધ્ને પાર પડે તે માટે પોલીસ કમિશનર, આઠ આઈજી-ડીઆઈજી, 40 ડીસીપી 5, 103 એસપી સહિત 20 હજારથી ય વધુ પોલીસ કર્મીઓ ખડે પગે રહેશે.
219 પીઆઈ, 774 પીએસઆઈ, મહિલા પોલીસ સહીત 13709 પોલીસ જવાનો, એસઆરપીના 117 સેક્શન, પેરામીલેટરી ફોર્સની 225 સેક્શન, ચેતક કમાન્ડો ટીમ, હોમગાર્ડ 5400, બીડીડીએસની કુલ 17 ટીમ તથા ડોગ સ્કવોડની ટીમો તૈયાર કરાઈ છે.