ચોમાસુ સત્રની શરૂઆત ભારે હોબાળા સાથે થઈ છે. પહેલા લોકસભામાં વિપક્ષી દળોના નેતાઓએ વડાપ્રધાન મોદીના સંબોધનમાં અડચણ ઉભી કરી અને પછી રાજ્યસભામાં પણ તે જ સ્થિતિ રહી. રાજ્યસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સદનમાં ઉપસ્થિત સદસ્યોના વર્તનને લઈ ભારે ટીકા કરી હતી. વડાપ્રધાને વિપક્ષની માનસિકતા મહિલા વિરોધી હોવાનું પણ જણાવ્યું હતું.