Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુરતમાં આજે પોલીસ શહીદ સંભારણા દિવસ (Police Martyrs Memorial Day)નો કાર્યક્રમ યોજાયો. નોંધનીય છે કે, અઠવાલાઈન્સ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. મહત્વની વાત એ છે કે, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં આ પોલીસ શહીદ સંભારણા દિવસ (Police Martyrs Memorial Day)નો કાર્યક્રમ યોજાયો હતો. સુરત પોલીસ કમિશનર (Surat Police commissioner) અનુપમસિંહ ગેહલોત સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યાં છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ