આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. કોરોનાના બે વર્ષ બાદ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા લેવાઈ રહી છે. જોકે અમદાવાદમાં આ પરીક્ષા દરમિયાન કરુંણ ઘટના સામે આવી છે. ધોરણ 12 કોમર્સની પરીક્ષા આપવા ગયેલ વિધાર્થીની તબિયત લથડતા સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.