પાટીદાર આંદોલન બાદ ગુજરાત સરકારે બિન અનામત આયોગની રચના કરી સવર્ણોને મહત્તમ લાભ આપવાની જાહેરાત કરી હતી.પણ વિધાનસભામાં ખુદ સરકારે જ કબૂલાત કરી છે કે, ગુજરાત બિન અનામત આયોગમાં હજુય રૂપિયા 11413 લાખ વણવપરાયેલા પડી રહ્યાં છે. આ આંકડાઓ જોઈને સમજી શકાય છે કે, સરકાર સવર્ણ સમાજના લાભાર્થીઓને લાભ આપવામાંય જાણે કંજુસાઇ કરી રહી છે. આમ, ઇબીસી અનામતનો જશ ખાટવામાં આવી રહ્યો છે પણ લાભ આપવામાં સરકાર પીછેહટ કરી રહી છે.