હવામાન વિભાગે આ વિશે વધુમાં જણાવ્યું હતું કે, હવામાનમાં પલટો આવવાના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું હોય તેવું લાગી રહ્યું છે. દેશના પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, ઉત્તરપ્રદેશ અને ગુજરાતમાં વરસાદ પડે તેવી શક્યતા છે. તો આગામી 21થી 24 સપ્ટેમ્બર સુધી આ રાજ્યોના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
ગુજરાતની વાત કરીએ તો ઉનાળા જેવી ગરમી પડ્યા બાદ ગુરૂવારે જુનાગઢ અને ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી.