ભારતીય હવામાન વિભાગે જાણકારી આપી છે કે આજે ગોવા, મધ્યપ્રદેશ, ગુજરાત અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. આ વરસાદ આવનારા 2-3 દિવસ સુધી રહેશે. તો રાજસ્થાન, ઉત્તરાખંડ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં પણ વરસાદ પડવાની આગાહી છે.
ગુજરાતના અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. પશ્ચિમ મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વીય રાજસ્થાન, પૂર્વીય મધ્ય પ્રદેશ, વિદર્ભ, ઓડિશા, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, તેલંગણામાં પણ હળવો વરસાદ પડશે. ગુજરાતના માછીમારોને નદીઓ પાસે ન જવાની સલાહ આપવામાં આવી છે.
શનિવારે ગુજરાત, પૂર્વીય ઉત્તર પ્રદેશ, પૂર્વીય મધ્ય પ્રદેશ, અસમ, મેઘાલય, મધ્ય મહારાષ્ટ્ર અને કેરળમાં ભારે વરસાદ ચાલું રહેશે.
પૂર્વીય ઉત્તર પ્રદેશ, પૂર્વીય મધ્ય પ્રદેશ, ઓડિશા, અંડમાન નિકોબાર, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, અસમઅને મેઘાલયમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.