રાજ્યમાં વાઈરસથી ફેલાતા સિઝનલ ફ્લુએ માજા મુકી છે. સ્કૂલોમાં નવરાત્રિનું વેકેશન જાહેર થતા મોડી રાતના ઉજાગરા, આહારવિહારમાં ફેરફારથી બાળકો સહિત નાગરીકોમાં રોગપ્રતિકારક શક્તિ ઘટવાની શક્યતા રહી છે. આથી, આરોગ્ય વિભાગે તમામ કલેક્ટર, જિલ્લા પોલિસ અધિક્ષકોને ગરબાના સ્થળોએ બિમાર, રોગગ્રસ્ત વ્યક્તિને પ્રવેશ ન આપવા ગાઈડલાઈન સોંપી છે. આ શરતનો ભંગ કરનારા આયોજનોમાં પરમીશન રદ્દ કરવાની સુચના પણ આપવામા આવી છે.