પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એટલે કે શુક્રવારે હરિયાણાના સૂરજકુંડમાં આયોજીત તમામ રાજ્યોના ગૃહમંત્રીઓના બે દિવસીય સંમેલનને સંબોધન કર્યું હતું
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આગામી 25 વર્ષ અમૃત પેઢીના નિર્માણ માટે હશે. આ અમૃત પેઢી પંચ પ્રાણના સંકલ્પોને આત્મસાત કરીને બનાવામાં આવશે. આ પંચ પ્રાણોનું મહત્વ આપ સારી રીતે જાણો છો અને સમજો છો, આ એક વિરાટ સંકલ્પ છે, જેને ફક્તને ફક્ત સૌના પ્રયાસથી સિદ્ધ કરી શકાય છે.
વિકસિત ભારતનું નિર્માણ
ગુલામીના દરેક વિચારમાંથી મુક્તિ
વિરાસત પર ગર્વ
એકતા અને એકજૂટતા
નાગરિક કર્તવ્ય