વિશ્વ ક્રિકેટ કપમાં આવતીકાલે વર્લ્ડકપમાં 16 જૂને ભારતનો મૂકાબલો પાકિસ્તાન સાથે થશે.ક્રિકેટ પ્રેમીને ભારત- પાકિસ્તાનની મેચ જોવા માટે અલગથી રોમાંસ અનુભવતા હોય છે. હવામાન ખાતાનું એવું કહેવું છે ભારત- પાકિસ્તાનની મેચમાં વરસાદનું અડચણરૂપ બની શકે છે. માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમમાં યોજાનારી આ મેચ દરમિયાન વરસાદ થાય તેવી શકયતા છે. આમ છતાં દર્શકો ભારે કિંમત ચૂકવીને ટિકિટ ખરીદી રહ્યાં છે. આ મેચની ટિકિટ થોડી જ વારમાં વેચાઈ ગઈ હતી. જે લોકોએ ટિકિટ ખરીદી હતી, તે લોકો હવે વિયોગો વેબસાઈટ પર તેનું ફરી વેચાણ કરીને મોટા પ્રમાણમાં કમાણી કરી રહ્યાં છે. શુક્રવારે ગોલ્ડ લેવલની ટિકિટ લગભગ 4.20 લાખ રૂપિયા (4700 પાઉન્ડ)માં વેચાઈ છે.