રાજ્યસભામાં બિલ પાસ થયા બાદ આજે લોકસભામાં ગૃહ મંત્રી અમિત શાહએ જમ્મુ- કાશ્મીર પુનર્ગઠન માટે બિલની ચર્ચા કરવામાં આવી હતી. લોકસભામાં બિલ પાસ કરવામાં માટે મતદાન કરવામાં આવ્યું હતું .જેમાં 370 મતો સમર્થનમાં અને 70 મતો વિરોધમાં પડ્યા હતો. સાથે જમ્મુ કાશ્મીર અનામત બિલ અને 370 કલમ દૂર કરવામાં માટેના બિલ પણ પાસ થયા છે.