દિલ્હીમાં ઈઝરાયેલના દૂતાવાસ નજીક થયેલા બ્લાસ્ટ મામલે ફોરેન્સિક ટીમની તપાસમાં આ બ્લાસ્ટ માટે એમોનિયમ નાઈટ્રેટનો ઉપયોગ કરાયો હોવાની વાત સામે આવી છે. ઘટનાસ્થળથી ક્રાઈમ બ્રાન્ચની ટીમને અડધો સળગેલો ગુલાબી રંગનો દુપટ્ટો અને ઈઝરાયલી રાજદૂતના નામે એક પરબીડિયું મળી આવ્યા બાદ આ પરબિડીયાની અંદરથી એક ચિઠ્ઠી મળી આવી છે.જેમાં લખ્યું હતું કે ‘આ તો ટ્રેલર છે’ જે બાદ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દેવાઈ છે.