Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પ્રધાનમંત્રીઆવાસયોજના – શહેરી(PMAY-U)‘હાઉસિંગફોરઓલમિશન’અંતર્ગતગુજરાતમાંછેલ્લાંત્રણવર્ષમાંકુલ 4,93,136 પાકાઘરોબાંધવામાંઆવ્યાછે. આવાસઅનેશહેરીકાર્યમંત્રાલયદ્વારાઆયોજનાહેઠળયોગ્યતાધરાવતાલાભાર્થીઓનેપાકાઘરોપૂરાપાડવામાટેઆયોજનાજૂન 25, 2015થીઅમલમાંઆવીત્યારથીઆર્થિકસહાયપૂરીપાડવામાંઆવેછે. ગુજરાતમાંછેલ્લાંત્રણવર્ષમાંપાકાઘરોબાંધવામાટેરૂ. 2398.44 કરોડનીકેન્દ્રિયસહાયનોઉપયોગકરવામાંઆવ્યોછે. રાષ્ટ્રીયસ્તરે, દેશના 28 રાજ્યોઅને 08 કેન્દ્રશાસિતપ્રદેશોમાંકુલરૂ. 47,332નીકેન્દ્રિયસહાયનાઉપયોગસાથેના.વ.2020-21થીકુલ39,63,232પાકાઘરોબાંધવામાંઆવ્યાછે. કેન્દ્રિયઆવાસઅનેશહેરીકાર્યરાજ્યમંત્રીશ્રીકૌશલકિશોરેઆમાહિતીજુલાઈ 24, 2023નારોજરાજ્યસભામાંસાંસદશ્રીપરિમલનથવાણીએપૂછેલાપ્રશ્નનાઉત્તરમાંરજૂકરીહતી. 

મંત્રીશ્રીનાનિવેદનઅનુસાર, આયોજનામાંત્રણકેન્દ્રપ્રાયોજિતઘટક(CSS)રહેલાછેજેમકે, લાભાર્થીઆધારિતવ્યક્તિગતઘરનિર્માણઅથવાવધારો (BLC), ભાગીદારીમાંકિફાયતીઆવાસ(AHP)અનેસ્વ-સ્થળ ઝૂંપડપટ્ટીપુનર્વિકાસયોજના(ISSR),અનેએકકેન્દ્રક્ષેત્રઘટક(CS)ક્રેડિટલિંક્ડસબસિડીયોજના. આયોજનાનાકેન્દ્રપ્રાયોજિતઘટક(CSS)માંવાર્ષિકરૂ. 3 લાખસુધીનીઆવકમર્યાદાધરાવતાઆર્થિકરીતેપછાત(EWS)નાલાભાર્થીઓ, જ્યારેકેન્દ્રક્ષેત્રઘટક(CS)માંવાર્ષિકરૂ. 18 લાખનીઆવકધરાવતાલાભાર્થીઓનેઆવરીલેવામાંઆવ્યાછે, નિવેદનઅનુસાર. 

શ્રીનથવાણીપ્રધાનમંત્રીઆવાસયોજના – શહેરી(PMAY-U)યોજનાહેઠળછેલ્લાંત્રણવર્ષમાંબાંધવામાંઆવેલાપાકાઘરોનીસંખ્યાતથારાજ્યસરકારોએઆયોજનાહેઠળઆપવામાંઆવેલીકેટલીકેન્દ્રિયસહાયનોઉપયોગકર્યોછેતેઅંગેજાણવામાંગતાહતા. 

નિવેદનઅનુસાર, PMAY-Uહેઠળ, આશરેરૂ. 2 લાખકરોડનીકેન્દ્રિયસહાસસાથે 118.90 લાખઘરોનેમંજૂરીઆપવામાંઆવીછે. જેમાંથી 112.22 લાખઘરોનુંનિર્માણકાર્યશરૂથઈચૂક્યુંછે, જેમાંથી10.07.2023નીસ્થિતિએ 75.31 લાખઘરોનુંનિર્માણકાર્યપૂરુથઈગયુંછેઅથવાતોસોંપીદેવામાંઆવ્યાછે. આયોજનાઅંતર્ગતઆજનીતારીખસુધીમાંકુલરૂ. 1.47 લાખકરોડનીકેન્દ્રિયસહાયનીચૂકવણીકરીદેવામાંઆવીછે, નિવેદનઅનુસાર. 

મંત્રીશ્રીનાનિવેદનઅનુસાર, CLSSનેબાદકરતાં,PMAY-Uનોઅમલીકરણગાળોઅગાઉ31.03.2022સુધીનિર્ધારીતકરવામાંઆવ્યોહતો, જેહવેફંડિંગનીપેટર્નકેઅમલીકરણનીપદ્ધતિમાંબદલાવવગર31.12.2024સુધીલંબાવવામાંઆવ્યોછે, જેમાંઆયોજનાનાસમયગાળાઅર્થાત્31.03.2022સુધીમાંમંજૂરીપામેલાતમામઘરોનુંનિર્માણપૂર્ણકરવામાંઆવશે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ