વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય મહિલા આયોગના ૩૦મા સ્થાપના દિવસના પ્રસંગે એક કાર્યક્રમમાં વર્ચ્યુઅલ સંબોધન કરી રહ્યાં હતાં. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે છેલ્લા સાત વર્ષોમાં દેશની નીતિઓ મહિલાઓ અંગે વધુ સંવેદનશીલ બની છે.નાની ઉંમરમાં લગ્ન છોકરીઓના ભણતર અને કારકિર્દીમાં અવરોેધ ઉભો ન કરેતે માટે તેમની લગ્નની ઉંમર ૨૧ વર્ષ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.