વર્ષ ૨૦૨૦-૨૧ના વીતેલા નવ મહિનામાં બેન્ક ક્રેડિટમાં ૩.૨ ટકાનો વધારો નોંધાયો છે. બેન્ક ક્રેડિટ વધીને રૂપિયા ૧૦૭.૦૫ લાખ કરોડ થઇ છે. વર્ષ ૨૦૧૯- ૨૦ના આ જ સમયગાળા દરમિયાન તેમાં ૨.૭ ટકા વૃદ્ધિ નોંધાઇ હતી. ૨૭ માર્ચ,૨૦૨૦ના રોજ પૂરા થતા પખવાડિયામાં બેન્ક એડવાન્સની રકમ રૂપિયા ૧૦૩.૭૨ લાખ કરોડ રહી હતી.