ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 913 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 1316 સંક્રમિત બીમારીમાંથી સ્વસ્થ થયા હતા. હાલમાં ભારતમાં કોરોના વાયરસના 12 હજાર 597 એક્ટિવ કેસ છે. 714 દિવસ પછી ભારતમાં કોવિડ-19ના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 13 હજારથી ઓછી થઈ ગઈ છે.
જણાવી દઇએ કે ભારતમાં કોરોનાનો ડેઇલી પોઝિટીવીટી રેટ (Daily Positivity Rate) ઘટીને 0.29 ટકા પર આવી ગયો છે. તે જ સમયે, કોવિડ -19 નો વીકલી પોઝિટિવિટી રેટ 0.22 ટકા પર પહોંચી ગયો છે. દેશમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા 5 લાખ 21 હજાર 358 થઈ ગઈ છે.