દેશમાં છેલ્લા 24 કલાકમાં 9,355 નવા કોરોનાના કેસ નોંધાયા છે, જ્યારે 26 લોકોના મોત થયા છે. બીજી તરફ આંશિક રાહતના સમાચાર એ છે કે, કોરોનાના એક્ટિવ કસ સતત પાંચમાં દિવસે ઘટ્યા છે. 26 એપ્રિલ સુધીમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 57410 સુધી રહ્યો છે. આ પહેલા 22 એપ્રિલે 67806 એક્ટિવ કેસ હતા. 10 દિવસ બાદ એક્ટિવ કેસ 60 હજારથી ઓછા થયા છે. 16 એપ્રિલના રોજ દેશમાં 60313 એક્ટિવ કેસ હતા.