ભારતમાં કોરોના વાયરસના એક્ટીવ કેસોમાં ફરીથી ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. જોકે ગઈકાલની સરખામણીએ કોરોનાના નવા કેસોમાં થોડો ઘટાડો નોંધાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 9,111 નવા કોરોના કેસ નોંધાયા છે. જે ગઈકાલની સરખામણીએ થોડા ઓછા છે