Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતમાં છેલ્લા કેટલાક મહિનામાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો આવી રહ્યો છે, પરંતુ લોકોએ બેદરકારી રાખવી જોઈએ નહીં. કોરોનાના નવા-નવા વેરિયન્ટ આવતા હોવાથી કોરોનાના કેસમાં ગમે ત્યારે ઊછાળો આવી શકે છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 861 નવા કેસ નોંધાયા છે અને 6 લોકોના મોત થયા છે. તે જ સમયે, 929 લોકો કોરોનાથી સાજા થયા છે અને 11,058 સક્રિય કેસ નોંધાયા છે. જે પછી એક્ટિવ રેટ 0.03 ટકા થઈ ગયો છે. 6 મોત બાદ દેશમાં કુલ મૃત્યુઆંક 5,21,691 પર પહોંચી ગયો છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ