ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 8,503 નવા કેસ નોંધાયા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 7,678 લોકોએ કોરોનાને હરાવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 3,41,05,066 લોકો કોરોના વાયરસથી સાજા થયા છે. 98.36% રિકવરી રેટ માર્ચ 2020 પછી અત્યાર સુધીનો સૌથી વધુ છે. સક્રિય કેસની વાત કરીએ તો, દેશભરમાં 94,943 લોકોની સારવાર કરવામાં આવી રહી છે. કુલ કોરોના કેસમાંથી 1 ટકાથી ઓછા સક્રિય કેસ છે, જે હાલમાં 0.27% છે. માર્ચ 2020 પછી આ સૌથી નીચો છે.