દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો ચાલુ છે, પરંતુ તેમ છતાં દરેક વ્યક્તિએ ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે. આરોગ્ય મંત્રાલય દ્વારા રવિવારના રોજ જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 7,774 નવા કેસ નોંધાયા છે અને 306 લોકોના મોત થયા છે, જ્યારે 8,464 લોકો સાજા પણ થયા છે.