દેશમાં કોરોનાના કેસમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7,533 નવા કેસ નોંધાયા છે. ગઈકાલની તુલનામાં નવા કેસોમાં 19 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ સાથે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા 53 હજારને વટાવી ગઈ છે. હાલમાં દેશમાં 53,852 કોરોના સંક્રમિત દર્દીઓને કોરોનાની સારવાર કરવામાં આવી રહી છે.