દેશમાં હવે કોરોનાનું સંક્રમણ પાછું વધવા લાગ્યું છે જે ચિંતાજનક છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસમાં 40 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો છે. એક દિવસમાં નવા 5233 કોવિડ કેસ નોંધાયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 5233 દર્દીઓ નોંધાયા છે. જ્યારે 7 દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. હાલ દેશમાં કોરોનાના 28,857 દર્દીઓ સારવાર હેઠળ છે.