કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શનિવારે એટલે કે આજે (4 સપ્ટેમ્બર) કોરોના વાયરસના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના નવા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 42,618 કેસ નોંધાયા છે. આ દરમિયાન 36,385 લોકો સાજા થયા છે. સમાન સમયગાળા દરમિયાન દેશમાં કોરોનાથી 330 લોકોનાં મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 4,40,225 થઈ છે. દેશમાં હાલ 4,05,681 એક્ટિવ કેસ છે.