ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સોમવારના રોજ (06 જૂન) કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 4 હજાર 518 નવા કેસ નોંધાયા છે. આવા સમયે, કોવિડ19 થી એક દિવસમાં 9 લોકોના મોત થયા છે.