Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં સતત 15મો દિવસ એવો છે જેમાં 50 હજારથી ઓછા કોરોનાના કેસ નોંધાયા છે. 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં એક પણ કોવિડ મોતનો મામલો નથી નોંધાયો. આ ઉપરાંત 27 રાજ્યમાં 10થી ઓછા મોત નોંધાયા છે. બીજી તરફ, દેશમાં કોરોનાને મ્હાત આપનારા દર્દીઓની સંખ્યા 3 કરોડથી પણ વધી ગઈ છે. આ ઉપરાંત એક્ટિવ કેસ પણ ઘટી રહ્યા છે.
સોમવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 37,154 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 724 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,08,74,376 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 37,73,52,501 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે. એક દિવસમાં 12,35,287 લોકોને રસી આપવામાં આવી છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ