દેશભરમાં છેલ્લા 3 દિવસથી કોરોનાના કેસો 3 હદારને પાર નોંધાઈ રહ્યો છે,ભલે કોરોનાની ત્રીજી લહેર નબળી પડી ચૂકી હોય છત્તાં પણ કોરોનાના જૈનિક કેસો રોડજેરોજ વધઘઠ સાથે નોંધાતા રહ્યા છે.જેમાં ખાસ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતા જોવા મળ્યા છે જેને લઈને કોરોનાનો ગ્રાફ 4 હજાર આસપાસ જઈ રહ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ શનિવારના આંકડા પર નજર કરીએ તો , છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3 હજાર 962 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 26 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે, જે ગઈકાલ કરતા 16 વધુ છે.