ભારતમાં મંગળવારના રોજ કોરોના વાયરસના કેસમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના 07 જૂનના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 3,714 નવા કેસ નોંધાયા છે. આવા સમયે, છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 7 લોકોના મોત થયા છે. આ દરમિયાન, છેલ્લા એક દિવસમાં 2,513 લોકો કોવિડ-19 થી સ્વસ્થ થયા છે. દેશમાં સક્રિય કેસોની સંખ્યા 26,976 છે.