ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 3,712 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેનાથી કોરોના કેસની કુલ સંખ્યા 4,31,64,544 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર સક્રિય કેસ પણ વધીને 19,509 થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 5 મૃત્યુ સાથે કોવિડ19 ને કારણે મૃત્યુઆંક વધીને 5,24,641 પર પહોંચી ગયો છે.