કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર શુક્રવારના રોજ સવારે 8 વાગ્યા સુધીમાં, ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના 3,377 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જે ગુરૂવારના 3,303 પોઝિટિવ કેસ નોંધાયા હતા. સત્તાવાર આંકડામાં જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 821 સક્રિય કેસ નોંધાયા છે અને કુલ સક્રિય કેસની સંખ્યા 17,801 થઈ ગઈ છે.