ભારતમાં ગુરૂવારના રોજ સવારે 8 કલાકે પૂરા થતા છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 3,303 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેના કારણે કોરોના સંક્રમણની કુલ સંખ્યા 4,30,68,799 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 24 કલાકના સમયગાળામાં 701 નવા સક્રિય કેસ સાથે કુલ સક્રિય કેસ વધીને 16,980 થઈ ગયા છે.