ભારતમાં છેલ્લા ઘણા દિવસોની સરખામણીમાં કોરોના વાયરસના કેસોમાં ઘટાડો આવ્યો છે પરંતુ મોતના આંકડામાં વધારો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના શનિવાર(28 મે)ના આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં 2685 નવા કોવિડ કેસ નોંધવામાં આવ્યા છે જે શુક્રવારની સરખામણીમાં 0.9% ઓછા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 33 લોકોના કોરોનાથી મોત થયા છે.