છેલ્લા કેટલાક સમયથી ભારતમાં કોવિડ-19ના (Corona Case)દૈનિક કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2,568 લોકો સંક્રમિત થયા છે. જ્યારે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા(Corona Active Case) પણ ઘટીને 33,917 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Union Health Ministry) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, આ નવા કેસ સાથે કોવિડ -19 ના કુલ કેસ વધીને 4,29,96,062 થઈ ગયા છે. આ સાથે વધુ 97 દર્દીઓના મોતને કારણે મૃત્યુઆંક વધીને 5,15,974 પર પહોંચ્યો છે.