દેશભરમાં કોરોનાના કેસોમાં વધઘટ સામે આવી રહી છે,જો કે દૈનિક કેસોની વાત કરીએ તો તે 2 હજારને પાર જ છે તેમાં કોી મોટો ઘટાડો આવ્યો નથી જો કે સાજા થનારા દર્દીઓની સંખ્યા નવા નોંધાતા કેસ બરાબર છે, તે એક સારી બબાત કહી શકાય
જો છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા નોંધાયેલા કેસોની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 2 હજાર 323 કેસ નોંધાયા છે..આજના દૈનિક કેસો ગઈકાલના કેસ કરતાં થોડા વધારો જોવા મળ્યો છે કારણ કે ગઈકાલે એક દિવસમાં 2 હજાર 259 નવા કેસ નોંધાયા હતા. તાજેતરના આંકડાઓ અનુસાર, કોરોનાના કુલ સક્રિય કેસ 15 હજારની આસપાસ જોવા મળી રહ્યા છે.