ભારતમાં મંગળવારના રોજ છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 2,568 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેનાથી કોરોનાવાયરસના કુલ પોઝિટિવ કેસ સંખ્યા 4,30,84,913 થઈ ગઈ છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ સંબંધિત 20 નવા મૃત્યુ પણ નોંધાયા છે, જેના કારણે કુલ મૃત્યુની સંખ્યા 523,889 પર પહોંચી છે.