કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 18,819 દર્દીઓ નોંધાયા છે. જ્યારે 39 દર્દીઓના કોરોનાથી એક દિવસમાં મોત થયા છે. જે પાંચ રાજ્યોમાંથી સૌથી વધુ કેસ સામે આવ્યા છે જેમાં કેરળ (4459 કેસ) પહેલા નંબરે છે જ્યારે ત્યારબાદ મહારાષ્ટ્ર (3957), કર્ણાટક (1945), તમિલનાડુ (1827) અને પશ્ચિમ બંગાળ (1424)નો નંબર આવે છે. કુલ નવા કેસમાં આ પાંચ રાજ્યોની ભાગીદારી 72.34 ટકા છે. નવા કેસમાંથી 23.69 ટકા કેસ તો ફક્ત કેરળમાં નોંધાયા છે.