દેશમાં કોરોનાની ઝડપ ફરી એકવાર વધવા લાગી છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 17,336 નવા કેસ નોંધાયા છે. તેમજ સક્રિય કેસોની સંખ્યા 90 હજારની નજીક પહોંચી ગઈ છે. આ દરમિયાન 13 સંક્રમિત લોકોના મોત પણ થયા છે. આ પહેલા ગુરુવારે કોરોનાના 13,313 નવા કેસ સામે આવ્યા હતા. તેમજ કોવિડને કારણે 38 લોકોએ જીવ ગુમાવ્યો છે.