છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ કોરોનાના 20 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા હતા, પરંતુ આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16866 નવા કેસ નોંધાયા છે, જ્યારે 41 લોકોના કોરોનાને કારણે મોત થયા છે.