કોરોના વાયરસના ગયા અઠવાડિયે વધેલા કેસો પર સોમવારે બ્રેક લાગી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સોમવારે અપડેટ કરવામાં આવેલા આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16 હજાર 678 નવા કેસ નોંધાયા છે. વળી, એક દિવસ દરમિયાન 14 હજાર 629 લોકો કોવિડ -19થી સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં 26 લોકોના કોરોનાથી મોત થયા છે.