દેશમાં છેલ્લાં કેટલાંય સમયથી કોરોનાનાં કેસોમાં વધઘટ થઇ રહી છે. ત્યારે આજે કોરોનાના નવા કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોનાના 1421 નવા કેસ નોંધાયા છે અને 149 લોકોના મોત થયા છે. જે ગઈ કાલે 1660 કેસ હતાં. ત્યારે અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના કુલ 4 કરોડ 30 લાખ 19 હજાર 453 કેસ નોંધાયા છે.