દેશમાં કોરોના વાયરસના કેસોમાં ઝડપથી ઘટાડો આવ્યો છે. મંગળવારે આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકાં દેશમાં કોરોનાના 13.058 નવા કેસ સામે આવ્યા છે કે જે 231 દિવસમાં આવેલા સૌથી ઓછા કેસનો આંકડો છે જ્યારે 164 લોકોના મોત થયા છે. જ્યારે 19,470 લોકો હૉસ્પિટલમાંથી રિકવર થઈને ઘરે પણ પાછા આવ્યા છે.