રાજ્યમાં રાજ્યમાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી વચ્ચે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 11947 કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાના કેસ ઘટ્યા છે પરંતુ મોત વધ્યા છે. આજે રાજ્યમાં રેકોર્ડબ્રેક 33 મોત (Gujarat corona Deaths) થયા છે.