Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદમાંથી ગઇકાલે ફરીથી 500 અને 1000ની જૂની નોટોની સાથે બે લોકોની ધરપકડ કરાઇ હતી. તેમની પાસેથી લગભગ 50 લાખની જૂની નોટો જપ્ત કરાઈ હતી. પોલીસ નોટોનો સ્ત્રોત અને તેને કયાં બદલાવા જઇ રહ્યાં હતા તે દિશામાં તપાસ કરી રહ્યું છે. નોટબંધીને આજે સાત મહિના વીતી ગયા છતાંય રદ થયેલી ચલણી નોટો મોટાપાયે પકડાઇ રહી છે. લોકો યેનકેન પ્રકારે જૂની નોટો બદલવા માટે મરણિયા પ્રયાસો કરી રહ્યાં છે. હકીકતમાં જેના રૂપિયા છે તે વ્યક્તિના નામ સામે આવતા નથી. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લાં બે મહિનામાં 10.50 કરોડની જૂની નોટો સાથે કુલ 21 લોકોની ધરપકડ કરાઇ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ