વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની સૌથી મોટી ખાનગી હોસ્પિટલનું હરિયાણાના ફરિદાબાદમાં ઉદઘાટન કર્યું હતું. આ દરમિયાન તેઓએ સ્વાસ્થ્ય ક્ષેત્રે ભારતની કામગીરીના વખાણ કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે આજે હોમી ભાભા કેંસર એન્ડ રિસર્ચ સેંટર તરીકે દેશને એક અત્યંત આધુનિક હોસ્પિટલ મળી રહી છે. જેમાં ટાટા મેમોરિયલ સેંટરે મહત્વની ભૂમિકા નિભાવી છે. મોદીએ દાવો કર્યો હતો કે ભારતમાં છેલ્લા ૭૦ વર્ષમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે કામ નથી થયું તેના કરતા વધારે કામ છેલ્લા સાત વર્ષમાં કરવામાં આવ્યું છે.