ઉત્તર પ્રદેશના ગેંગરેપના એક કેસમાં પૂર્વ મંત્રી ગાયત્રી પ્રસાદ પ્રજાપતિને આજીવન કેદની સજા કોર્ટે ફટકારી છે. સાંસદો અને ધારાસભ્યોની વિશેષ કોર્ટે શુક્રવારે મોડી સાંજે આ સજા આપી હતી. ગાયત્રીના અન્ય બે સાથીઓ આશીષ શુક્લા તેમજ અશોક તિવારીને પણ આજીવન કેદની સજા આપવામાં આવી હતી. આ ઉપરાંત ત્રણેયને બે લાખ રૂપિયાનો દંડ પણ કરાયોછે.