જાપાનના ઓસાકામાં ચાલી રહેલી G-20 સમિટની બેઠકથી પહેલા ભારત, જાપાન અને અમેરિકા વચ્ચે ત્રિપક્ષીય ચર્ચા થઇ હતી. તે દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેની વચ્ચે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. તે દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, જાપાન, અમેરિકા અને ઇન્ડિયાનો અર્થ ‘જય’ (JAI) થાય છે. તેમણે કહ્યું કે, ભારત, જાપાન અને અમેરિકાની મિત્રતાએ દુશ્મનોના હોશ ઉડાવી દીધા છે. આ ત્રણેય દેશ લોકતંત્રના પ્રતિ સમર્પિત છે.