મુંબઈમાં ચોમાસાએ શુભ પ્રવેશ કરી દીધો છે. ભારત વિજ્ઞાન હવામાન વિભાગ (IMD) મુજબ, આવનારા 48 કલાક સુધી મુંબઈમાં આવા જ પ્રકારનો ભારે વરસાદ પડશે. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાના કારણે ટ્રેન હવે મોડી ચાલી રહી છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું જે અનુમાન લગાવવામાં આવ્યું હતું તેના એક દિવસ પહેલા જ ચોમાસાનું મુંબઈમાં આગમન થઈ ગયું છે. મુંબઈ ઉપરાંત મહારાષ્ટ્રમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.